મહત્વના સમાચાર મળી ગયા છે કે આમ આજની પાર્ટીમાં અલ્પેશ કથીરિયા જોડાઈ ગયા છે
અગાઉ પાટીદાર આંદોલનના એવા હાર્દિક પટેલ કોંગ્રેસમાં હતા. પરંતુ કોંગ્રેસમાં સારો રિસ્પોટ ન મળતા તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને તેઓ અંદાજિત છ મહિના પહેલા ભાજપમાં જોડાયા હતા
હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા પહેલા એક સાથે હતા અને સાથે સામાજિક કાર્યકર્તા હતા. પરંતુ હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ ગયા હતા અને અલ્પેશ પટેલ આજે બપોરે 2:00 વાગે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા
ગોપાલ ઇટાલીયા ની હાજરીમાં અલ્પેશ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને અલ્પેશ પટેલે જોરદાર ભાષણ કર્યું હતું. અલ્પેશ પટેલે મહત્વની વાત કરી હતી કે હું સમાજમાં સારું કાર્ય કરવા માટે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો છું આમ આદમી પાર્ટી એટલે કે ઈમાનદાર પાર્ટી ગરીબોની પાર્ટી છે
મને ગોપાલ ઇટાલીયાનો સારો સપોર્ટ છે એટલું જ નહીં મને ગુજરાતની જનતા સારો એવો સપોર્ટ કરે છે અને હું ગુજરાતનું જનતાનું સારું જ ઈચ્છું છું અને ઈચ્છિસ મને આમ આદમી પાર્ટી ખૂબ જ સારી લાગે એટલે હું આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યો છું
ગોપાલભાઈ ઇટાલીયા પણ કહ્યું હતું કે અલ્પેશ કથીરિયાજેવા માણસો હોય તો આમ આદમી પાર્ટી મજબૂત પક્ષ બની શકે છે અને હવે બની જ ગઈ છે
આમ આદમી પાર્ટીમાં હવે ત્રણ સિંહ ભેગા થયા ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા અને અલ્પેશ કથીરિયા જે ત્રણેય ભેગા થઈને ભાજપને હરાવશે અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવશે
તો મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો અમારી ગુજરાતગીર બ્લોગને સપોર્ટ કરજો અને જોડાયેલા રહેજો ધન્યવાદ