ગિરનાર ની પરિક્રમા 1 દિવસ વહેલી પૂરી,15 લાખ ભાવિકો એ બાંધ્યું પુણ્ય નું ભાથું

0
425

ગિરનાર પરિક્રમા 

વર્ષો થી ચાલી આવતી પરંપરા ગરવા ગિરનારની 36 કિલોમીટર ની લીલી પરિક્રમા 1.5 દિવસ વેલી ચાલું થય ગઈ હતી અને 1 દિવસ વેલી પૂરી થાય ગઈ છૅ

કોરોના સંક્રમણને કારણે બે વર્ષ પરિક્રમા બંધ રહ્યા બાદ તંત્ર દ્વારા આ વર્ષે પરિક્રમણ કોઈ પાબંધી વગરનું આયોજન કરાયું હતું જેને લઈને પરિક્રમા ના પ્રારંભ પૂર્વે બે દિવસ અગાઉથી લાખો લોકો ભવનાથ તળેટીમાં ઉમટી પડ્યા હતા

જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દોઢ દિવસ પરિક્રમા વહેલી શરૂ કરવાની ફરજ પડી હતી અને પરિક્રમા નો નિર્ધારિત સમય પહેલા શરૂ થતા લાખો ભાવિકોએ પરિક્રમા નો આરંભ થયો હતો પરિક્રમા ના પારમ પૂર્વે ભવનાથ તળેટી અને પરિક્રમા પંથ ઉપર અંદાજે 90 જેટલા અન્ય ક્ષેત્ર શરૂ થયા હતા

છેલ્લા દોઢ એક દસકા થી પરિક્રમામાં પરિવર્તન જોવા મળ્યું છે અને 60% થી વધુ યુવાધન પરિક્રમામાં ઉમટી પડ્યા હતા

1 કરોડ નો પાન માવા બીડીનો ધંધો

પાન માવા બીડીના વ્યસનોની અંદાજિત સંખ્યા પાંચ લાખથી વધારે મનાય છે તેઓ ના ખર્ચા નો અંદાજ કરી તો એક વ્યક્તિ દીઠ રૂપિયા 200 ગણીએ તો પણ એકાદ કરોડનો આંકડો પહોંચે છે આમ પરિક્રમાઓનો સરેરાશ વ્યક્તિ દીઠ અંગત ખર્ચ 200 ની ગણતરી કરીએ તો 50 કરોડનું ટર્નઓવર થયું હોવાનું મનાય છે

જૂનાગઢ એસટીને 1.30 કરોડ ની આવક

પરિક્રમા ના પાંચ દિવસ દરમિયાન જુનાગઢ એસટી ડિવિઝન ને રૂપિયા એક કલાક 4 કરોડ થી વધારે આવક થયેલ ,

જુનાગઢ એસટી સ્ટેશનથી ભવનાથ જવા આવવા 1.20 લાખ મુસાફરોએ પરિવહન કરતાં તેનાથી એસટી ને 23.50 લાખની આવક થયેલી છે

આ હતી આપની પરિક્રમા ની વાત આવાજ બ્લૉગ જોવા માટે અમારી ગૂજરાત ગીર વિઝિત કરવાનું ભૂલતા નહિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here