નમસ્કાર દોસ્તો ગુજરાત ગીર વેબસાઈટ પર તમારા બધાનો હાર્દિક સ્વાગત છે
તાજેતરમાં કર્ણાટકમાં ભાજપની હાર જોવા મળી રહી છે,અને કોંગ્રેસની ભવ્ય જીત થઈ છે.
તો તાજેતરમાં કર્ણાટકમાં મુખ્યમંત્રી કોણ હશે એ આવતીકાલ એટલે કે મંગળવારે જાહેરાત થઈ શકે છે.
બેંગ્લોરમાં કોંગ્રેસના નિરીક્ષકો સુશીલ કુમાર સીદે અને ભવન જીતેન્દ્રસિંહ અને દિપક બાવરીયા,
રવિવારે મોડી રાત સુધીમાં ધારાસભ્ય સાથે વાતો કરી હતી, અને તે મહત્વનો નિર્ણય લીધો હતો.
કોંગ્રેસના હરિપ્રસાદ એ આજે કહ્યું હતું કે મતદાન પણ થયું ધારાસભ્યનો અભિપ્રાય હાઈ કમળને મોકલી દીધો,
હવે દિલ્હીમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે વાતચીત કરી મુખ્યમંત્રી કર્ણાટકના કોણ બનશે એ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવશે.
કોંગ્રેસના નેતા અજય સિંહ કહ્યું હતું કે કોઈપણ નિર્ણય લેતા પહેલા કોંગ્રેસના બધા જ મિત્રોને વિશ્વાસમાં લેશે,
દરેકના અભિપ્રાય થી આ નિર્ણય લેવામાં આવશે તો કર્ણાટકમાં
કોંગ્રેસના લોકો માટે ખુશી જોવા મળી રહી છે કેમકે કર્ણાટકમાં બની ગઈ છે.
કોંગ્રેસની સરકાર અને આવતીકાલે મહત્વના અને મોટા નિર્ણય લેવામાં આવે છે
જેમાં ડીકે સિધ્ધરામ મેયર સમર્થકોએ ધારાસભ્ય દળની બેઠક દરમિયાન હોટેલની
બહાર પ્રશ્નોત્તરી અને સુચોચાર કર્યા હતા સમર્થકો તેમજ નેતાઓએ મુખ્યમંત્રી બનવાની મોટી માંગ કરી હતી.
બેઠકોમાં પ્રસ્તાવ મૂક્યો હતો કે મુખ્યમંત્રીની પસંદગી તાત્કાલિક કરવી જ જોઈએ
ડીકે સહિત બાકીના ધારાસભ્યોએ આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો.
તાજેતરમાં બેથી ત્રણ દિવસમાં જ મુખ્યમંત્રી બનશે એની જાહેરાત કરવામાં આવશે.
કોંગ્રેસના નેતા સૈયદ નસીરે કહ્યું હતું કે હવે બે થી ચાર દિવસમાં મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવશે,
ટૂંક સમયમાં કેબિનેટની રચના કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
મુખ્યમંત્રી માટે બે નહીં ચાર દાવેદાર પણ હાસિલ છે ડીકે કહ્યું મારે સીધા મૈયા સાથે કોઈ જ મતભેવ નથી
ડી.કે આધ્યાત્મિક ગુરુને મળ્યા અને કહ્યું હતું કે 134 સીટ માંગી અને વધુ પણ મળી શકે.
કાદ સીધેશ્વર મઠાના વડાને મળ્યા હતા તેઓ ડીકેનાધનિક ગુરુ છે
બેઠક બાદ શિવ કુમારે આ મઠ માટે પવિત્ર જગ્યા પસંદ કરી હતી
અને તેમના સ્વામીજીએ હંમેશા માર્ગદર્શન પણ આપ્યો હતો.
જેમાં તેમણે માર્ગદર્શન આપતા કહ્યું હતું કે 134 બેઠક માગી અને તેનાથી
વધુ બેઠક મળી અને ખુશીઓનો કોઈ પારજ ના રહ્યો.
જેમાં કર્ણાટકમાં તાજેતરમાં કોંગ્રેસની ભવ્ય જીત સાથે લોકો ટોળેટોળા
એકઠા થઈ ગયા હતા અને લોકો અડધા રોડ વિચારે નાચી કુદીયા હતા,
અને લોકોમાં ઉમંગ પણ સારો એવો જોવા મળી રહ્યો છે.
કહેવાય છે કે આજે ડીકે નો જન્મદિવસ છે એક દિવસ પહેલા તેમને આગલા
દિવસે જ કેક કાપી હતી અને જોરદાર પાર્ટી સાથે તેમણે ધરતી બોલાવી દીધી
હતી તો હવે ની સરકાર કર્ણાટકમાં બનશે તો કોંગ્રેસને જો ,
આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારી વેબસાઈટ ઉપર આવવાનું ભૂલતા નહીં