નમસ્કાર મિત્રો અમારી વેબસાઈટ ગુજરાત ગીરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે હું તમને એવી વાત કરવાનો છું, જે સાંભળીને તમે પણ કહેશો સુવિચાર તો શું વિચાર હોય છે.
મિત્રો તમે જ્યારે દુઃખમાં હોય અને અચાનક તમે તમારું સોશિયલ મીડિયા એટલે કે facebook ઓપન કરો તરત જ કોઈ સારી એવી પોસ્ટ આવે અને એ પોસ્ટ વાંચો અને જે વિચારોનો કે પછી કોઈ દુઃખનું પ્રાયશ્ચિત થવું એ શું વિચાર.
સુવિચાર એટલે જ્યારે કોઈ પણ પંક્તિ વાંચતા હોય ત્યારે તમારે શરીરમાં ઝણઝણાટ થવી, એ મોટી વાત પરંતુ જ્યારે તમને કંઈક અહેસાસ થાય ત્યારે જ તમે શું વિચાર સમજ્યા કહેવાય જ્યારે તમે સ્કૂલમાં હોય હોસ્પિટલમાં હોય કે પછી બેંકમાં હોય ત્યાં આપેલા બ્લેક કલરના બોર્ડમાં શું વિચાર લખેલો હોય જ છે જેમાં લખેલું હોય છે ઘણી વખત સંપીને રહેજો સુખી થશો આ વાક્ય સાંભળીને ઘણા લોકો બદલાઈ ગયા છે
શું વિચારમાં એટલી તાકાત હોય છે કે તમને રાતોરાત બદલી શકે છે કરોડપતિ આપજો પછી પણ બનાવી શકે છે અને ના સમજો તો રોડપતિ પણ બનાવી શકે છે.
દરેક નાગરિક હોય હંમેશા સુવિચાર વાંચવા જ જોઈએ તમારું શું કહેવું છે?
સુવિચાર એટલે કે શું વિચાર કરશો? અને કેવું જીવન જીવશો? કેવું કામ કરશો? શું ખાશો કેવો ખોરાક લેવો જોઈએ? કેવો પોશાક પહેરવો જોઈએ?એ ટુ ઝેડ થી આ શું વિચાર તમને ખૂબ જ કામ લાગે છે અને શું વિચાર તમારી મનોબળ શક્તિ વધારે છે.
“કહેવાય છે કે લાગણીની શરૂઆત તો આપણી આંખોથી થાય છે પણ સાચું કહું તો એ જ આખોએ લાગણી ની કિંમત ચૂકવવી પડે છે”.
હજી એક વાત તમને જણાવી દઈએ કે શાયરી અને સુવિચારમાં હાથી ઘોડા નો ફરક હોય છે એવા તમે વાત યાદ રાખજો.