હાર્દિક પટેલ ની આ વાત સાંભળી ને ચોકી જસો
હાર્દિક પટેલ ની આ વાત સાંભળી ને તમારાં પગ નીચે થી ધરતી સરકી જશે
કેમકે ન કરવાનુ કર્યું છે હાર્દિક પટેલે પેલા તો તેમને પાટીદાર આંદોલન કર્યો, પછી તેઓ ભાજપ માં જોડાયા અને થોડા સમય પેલાં હાર્દિક પટેલ ને એવો વિચાર આવતો હતો કે પોતે આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાય
અને હાલમાં એવું જાણવા મળ્યું છે કે “ટિકિટ” નહિ મલે હાર્દિક પટેલ ને તો પોતે ભાજપ છોડી, ફરી કોંગ્રેસ માં જતાં રહેશે
આ ઉપર થી જાણવા મલે છે કે લોકો પૈસા માટે જ કરે છે રાજકારણ મા હંમેશા પૈસા મતે ગમે એ કરે ન સુધરે એટલે ન જ સુધરે હાર્દિક પટેલ એ લોકો નો વિશ્વાસ તોડ્યો છે તમારું શું કેવું છે
તો આવા સારસ મજાના આર્ટિકલ હોવા માતે અમારા વેબસાઈટ ને વિસિત કરો ધયનવડ