ખજૂરભાઈ ને ધન્ય છે.
નમસ્કાર દેશ-વિદેશ માં જાણીતા એવા ખજૂરભાઈ (Nitin Jani) એ ગુજરાત માં ડંકો વગાડી દીધો છે એ તો તમે બધા જાણતા હસો, અને યૂટ્યૂબ માં પણ સારા કોમેડી વિડિયો બનાવે છે, અત્યારે હાલ માં 2 મિલિયન થી પણ વધારે સબસકરીબે ધરાવે છે,
યૂટ્યૂબ ની સરૂવાત જિગલી ખજૂર થી કરી હતી, ખુબજ મહેનત પછી, સફળતા મળી હતી. વાત આગળ કરીએ તો અંદાજે 1 વર્ષ પેલા ટાઉતે વવાજોડું આવ્યું હતું , અચાનક ખજૂર ભાઈ ને વિચાર આવ્યો હું જે કઈ પણ છું એ ગુજરાત ની જનતા ને લીધે છું, તો ખજૂર ભાઈ એ નાના ગરીબ લોકો ને મકાન બનાવી આપ્યા , અને ખજૂરભાઈ એ લોકો ની વેદના સાંભણી, આ ગંભીર વાત સાંભડી ને ખજૂરભાઈ નું દિલ ભરાઈ આવ્યું , ત્યાર થી લઈને ખજૂર ભાઈ એ 250 થી વધારે મકાન બનાવ્યા છે.
મીડિયા અનુસાર જાણવા મળ્યું હતું કે ખજૂરભાઈ હજુ ,1000 થી પણ વધારે મકાન બનાવી નખસે ,આમ તો ખજૂરભાઈ એ એવું કહ્યું હતું કે હું જ્યાં સુધી જીવીસ ત્યાં સુધી મદદ કરસે , અને મકાન બનાવ્યા એટલું જ નહીં પરંતુ, ઇલેટરીક થી લઈને જીવન જરૂરિયા વસ્તુ આપવાની અને પાંખ લાઇટ આજીવન જમવા થી લઈને અભ્યાસ સુધીની જવાબદારી પણ લીધી છે , તો ધન્ય છે ખજૂરભાઈ ને .
આમ પણ આપણા ભારત ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદી એ ખજૂરભાઈ ને રાજકારણ માં આવવા કહ્યું હતું .