નમસ્કાર મિત્રો ગુજરાતી કોમેડી કિંગ અને મોટા youtube પર જે બે મિલિયન ઉપર કથા સબસ્ક્રાઇબ ધરાવતા, અને ગરીબોના મસિયા એવા ખજૂર ભાઈની વાત કરવાના છીએ.
જીગલી અને ખજુર ની શરૂઆત કરનારા કોમેડી કિંગ નિતીન જાની ખજુરભાઈ ના મોટા સમાચાર મળી રહ્યા છે.
તાવ તે વાવાઝોડા દરમિયાન ગરીબ લોકોના અનેક લોકોના મકાનો પડી ગયા હતા અને છાપરા ઉડી ગયા હતા એમ જ ખજૂર ભાઈને ખબર પડતાં કે આપણું ગુજરાત ખૂબ જ દુઃખી છે ગુજરાતના લોકો ખૂબ જ હેરાન થાય છે ત્યારે ખજૂર ભાઈ ત્યારથી સેવા કાર્ય શરૂ કર્યું હતું.
ખજૂર ભાઈએ અનેક લોકોના દુઃખ દૂર કર્યા છે જેમ કે લૂલા લંગડા ઘરમાં ખાવા ખીચડી ન હોય તે બધાને અનાજ આપેલ રડતા લોકોને હસાવ્યા અનેક લોકોને રોજગારી અપાવી જે કામ સરકારને કરવું જોઈએ એ કામ ખજૂર ભાઈએ કરી બતાવ્યું.
હાલમાં મોટા સમાચાર મળી રહ્યા છે કે ખજૂર ભાઈએ સગાઈ કરી છે જેમનું ભાવી પત્નીનું નામ છે મીનાક્ષી દવે જે અગાઉ પણ ખજૂર ભાઈ ના લગ્ન થઈ ચૂક્યા હતા અને તેમના પતિનું નામ હતું વિધિબેન જાની પરંતુ હજુ કોઈ કારણ સામે આવ્યું નથી પરંતુ હાલમાં એક મોટા ખુશી ના સમાચાર છે કે ખજૂર ભાઈએ મીનાક્ષી દવે સાથે સગાઈ કરી લીધી છે અને ભવિષ્યમાં તેમની સાથે લગ્ન કરવાના છે.
લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કેમકે ખજૂર ભાઈની સગાઈ થઈ છે અને ખજૂર ભાઈએ લોકોની દુઆ લીધી છે એટલે સારી પત્ની મળી ગઈ છે તમે ખજૂર ભાઈ માટે શું કહેશો.
ગરીબોના મસિયા એવા ખજૂર ભાઈએ અત્યાર સુધીમાં અઢીસોથી વધુ મકાન બનાવીએ છે ખજૂર ભાઈએ કહ્યું હતું કે હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી હજારો મકાન બનાવી છે અને મારી કમાણીમાંથી 95% લોકોની સેવા કરીશ અને પાંચ ટકા જ મારા માટે વાપરીશ તો ખજૂર ભાઈને ધન્ય કહેવું જોઈએ આજે દુઆ ના કારણે ખજૂર ભાઈને આવી સરસ પત્ની મળી છે અને ખજૂર ભાઈ આવા સરસ કામ કરતા રહે અને ગુજરાતનું નામ રોશન કરે એવી ગુજરાતના લોકો એ શુભકામના પાઠવી છે તમારું શું કહેવું છે ખજૂર ભાઈ વિશે તો જો આ બ્લોક પસંદ આવે તો ખાસ કરીને તમે કોમેન્ટ કરજો અને શેર કરજો.
આવા જ બ્લોગ અને સરસ મજાના આર્ટીકલ જોવા માટે ગુજરાત ગીર નામની વેબસાઈટ પર વિઝીટ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ.