એલઆઇસી નો આ પ્લાન કરશે માલામાલ.
એલઆઇસી નો વ્યાજ દર એ સેર બજાર પર આધારિત નથી , સેર બજાર કરતાં 100 ટકા સારું , જો તમારી પાસે રૂપીયા હોય તો , એલઆઇસી માં રોકાણ કરજો ,સેર બજાર માં ન કરતાં.
ખાસ કરીને અત્યાર ના સામે માં મોંઘવારી ખુબજ છે , ત્યારે અમે આવી સત્ય માહિતી આપીએ છીએ , અત્યારે સેર બજાર નું માર્કેટ ઘણું નીચું છે ,
જ્યારે આપડે વીમો ઉતરવવાની વાત આવે ત્યારે એલઆઇસી (LIC) પસંદ કરીએ છીએ ,કેમકે એ આપના માટે વિશ્વાસુ છે, અને સારો વિકલ્પ છે તમને ગમસે ચોક્કસ આ પ્લાન જાણીને.
આજે તમને વાત કરવાના છીએ એલઆઇસી સિરોમની પોલિસી ,
આ પોલિસી જે કંપની દ્વારા સારું કરવામાં આવેલી સાવથી ફાયદા કારક પોલિસી છે , જેમાં પોલિસી માં 4 ટર્મ પસંદ કરવામાં આવે છે 14 , 16 , 18 , 20.
જેમાં 14 વર્ષ સુધી રોકાણ કરવાથી 30 ટકા પ્રોફિટ કાઢીને આપે છે , અને બીજી 16 વર્ષ સુધી 35 ટકા , 18 વર્ષ સુધી 40 ટકા અને 20 વર્ષ સુધી 45 ટકા , એલઆઇસી માં એક મોટો ફાયદો જેમ, લાંબુ રોકાણ તેમ-તેમ 5 ગણો ફાયદો.