Lockdown : અનીલ અંબાણી ના પુત્ર અનમોલ અંબાણી એ લોક્ડાઉન મુદ્દે “સોશિયલ મીડિયા ” માં પોસ્ટ કરી પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે .અનમોલ અંબાણી રિલાયન્સ ઇન્ફ્રા ગ્રુપ અને રિલાયન્સ કેપિટલ ના ડીરેક્ટર છે .
તેમણે સોશિયલ મીડિયા માં પોસ્ટ લખી કહ્યું કે લોક્ડાઉનમાં પ્રોફેસનલ એક્ટર ફિલ્મ શુટિંગ કરી શકે છે,પ્રોફેસનલ ખેલાડી મોડી રાત સુધી રમી શકે છે , પ્રોફેસનલ નેતા લાખો લોકો ની ભીડ કરી રેલી કરી શકે છે .પરંતુ એક બીઝનેસમેન બીઝનેસ નથી કરી શકતો . છુ તે જરૂરી નથી ?,
તેમજ લોક્ડાઉન આરોગ્ય ની સુરક્ષા માટે નહિ , પરંતુ જીવનના દરેક પાસા પર નિયંત્રણ કરવા માટે છે . લોક્ડાઉન આપણા સમાજ અને અર્થતંત્રની કરોડરજ્જુ ભાંગી રહ્યું છે . દહાડિયા , મજૂરથી લય , સેલ્ફ એમ્પોઈઝ અને એસએમઈથી લય રેસ્ટોરેન્ટ -ઢાબા , ફેશન અને કપડા ની દુકાન સુધી તમામ તેમણું નુકશાન ભોગવી રહ્યા છે .
આને કારણે બેકારી વધી રહી છે. તેમજ અસમાનતા વધી રહી છે . ગલી – મહોલ્લા માં નાની મોટી દુકાન બંધ થવાથી નુકશાન થઈ રહ્યું છે , તેમજ ઈ-કોમર્સ કંપનીઓ ને ફાયદો થઈ રહ્યો છે .