નમસ્કાર મિત્રો આવનારી ગુજરાતી ફિલ્મ “વશ” આવે છે, જેમાં મુખ્યત્વે કલાકારો જાનકી બોડીવાલા અને હિતેનકુમાર હિતુ કનોડિયા છે.
તદ્દન નવજ કોન્સેપ્ટ નવી સ્ટોરી સાથે આવી રહેલી ગુજરાતી ફિલ્મ જે અગાઉ ચર્ચામાં હતી.
તમે લોકોએ છેલ્લો દિવસ ફિલ્મ જોઈ જશે એમાં નામનું કેરેક્ટર અને થોડા સમય પહેલા રિલીઝ થયેલી નાડી દોષ નામની ગુજરાતી ફિલ્મ એ પણ સારી એવી ગુજરાત ભરમાં ધમાલ મચાવી હતી અને દેશ વિદેશમાં પણ સારી એવી નામના મેળવી હતી.
આ હિટ ફિલ્મો પાછળના ડાયરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક જ છે કારણકે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સૌપ્રથમ ગોવિંદભાઈ પટેલ હતા અને એ પછી કૃષ્ણદેવ યાજ્ઞિકે ગુજરાતી ફિલ્મને ટકાવી રાખવા માટે અત્યારની જનરેશનને પસંદ આવે એ માટે જોરદાર ફિલ્મ બનાવી રહ્યા છે અને એક પછી એક એમની ફિલ્મ આવી રહી છે જેમાં રાડો ફિલ્મ હતી અને એ પછી નાડી 10 અને તરત જ 17 ફેબ્રુઆરીએ રિલીઝ થનારી ‘વશ’ નામની ફિલ્મ આવી રહી છે અને અત્યારે કૃષ્ણદેવ યાજ્ઞિકની નવી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે જેનું નામ છે ડેની જીગર પ્રોડક્શન નંબર છ જે પણ સારી ચર્ચામાં છે.
હિતુ કનોડિયા હિતેન કુમાર અને જાનકી બોડીવાલા આ ફિલ્મ માં તમાલ મચાવવાના છે તમને પોસ્ટર જોઈને લાગી હશે આ ફિલ્મ ભૂત પ્રેત કે પછી જાદુઈ ઉપર જોવા મળશે એવું લાગી રહ્યું છે તમને શું લાગે છે આ ફિલ્મોમાં શું સ્ટોરી હશે એ જરા નીચે કોમેન્ટ કરજો.
આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના માધ્યમની લીધેલ છે જેની નોંધ લેવી. તો આવા જ બ્લોગ વાંચવા માટે અમારી વેબસાઈટ ઉપર આવવાનું ભૂલતા નહીં ધન્યવાદ.