વિક્રમ ઠાકોર ની ફિલ્મ ખેડૂત એક રક્ષક એ ધમાલ મચાવી પહેલા દિવસે અધધ કમાણી કરી

0
450

ખેડૂત તાજેતરમાં વિક્રમ ઠાકોર ની ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે આ ફિલ્મે આખા હાલો ગુજરાતમાં ધમાલ મચાવી છે જેનું નામ છે ખેડૂત એક રક્ષણ જેમાં મુખ્યત્વે કલાકાર છે વિક્રમ ઠાકોર અને એમના ડાયરેક્ટર છે જીતુભાઈ પંડ્યા

જ્યાં હોય વિક્રમ ઠાકોર ત્યાં ફિલ્મ હિટ જ હોય અત્યાર સુધી જેટલી વિક્રમ ઠાકોર ની ફિલ્મો આવી છે તેટલી 90 ટકા ફિલ્મ હિટ જ હોય છે અને સફળ થતી જ હોય છે વિક્રમ ઠાકોર ની પહેલી ફિલ્મ એકવાર પીયુને મળવા આવજે હતી

ખેડૂત એક રક્ષક એફ પારિવારિક ફિલ્મ છે જેમને જોવા 61 મિત્રો આર્થિકતાથી રાહ જોઈ રહ્યા હતા અને ગુજરાતી ફિલ્મ હોય એટલે મોજ જ હોય પરંતુ આ ફિલ્મ દિવાળી ઉપર રિલીઝ થવાની હતી પણ સેન્સર બોર્ડ નું સર્ટિફિકેટ મોડુ પાસ થયું એટલે રિલીઝ મોડી થઈ

પણ હવે તાજેતરમાં જ રિલીઝ થઈ ગઈ છે ગુજરાતના તમામ સિનેમા ઘરોમાં અને પહેલા દિવસે આ ફિલ્મે એક કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને ટિકિટો મળવી પણ મુશ્કેલી છે હજુ પણ આ ફિલ્મ એટલી હિત જાય છે કે ટિકિટો બ્લેકમાં વેચાઈ રહી છે

આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ પણ આ ફિલ્મની જાહેરાત કરી હતી કે આ ફિલ્મમાં બધા લોકો જોવા જજો આ ફિલ્મો પરિવાર સાથે જોવાલાયક છે અને આ ફિલ્મના દરેક પાત્ર મસ્ત છે અને સ્ટોરી કંઈક નવી છે ઇતિહાસમાં આવી ફિલ્મ ક્યારે આવી નથી તેવી ફિલ્મ છે

તો આવા જ સરસ મજાના બ્લોગ જોવા માટે ગુજરાત ગીરમાં આવવાનું ભૂલતા નહીં ધન્યવાદ

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here