વીરપુર માં સાદી રીતે ઉજવણી
તાજેતર માં મોરબી માં ઝુલતો પુલ તૂટ્યો હતો જેમા કુલ 141 લોકો ના મોત થયા હતા, એ દુઃખ ને લઈને બીજા દિવસે આખું મોરબી બંધ રહ્યું હતું
42 વર્ષ પછી ફરી એક વાર હીબકે ચડ્યું હતું, દીવાળી નો આનંદ માતમ મા છવાયો હતો,
એમાં જલારામ જયંતિ નો વીરપુર માં મોટો કાર્યક્રમ હતો પરંતુ તેને મોફૂક રાખવામાં આવ્યો હતો
દર વખત ની જેમ વીરપુર માં કાર્યક્રમ હોય છે જેમકે રંગોળી કરવી, ફટાકડા ફોડવા, આખું ગામ જમાડવું , જે અનેક ઉત્સવ ને બંધ રાખવા માં આવ્યાં હતા
એટલું જ નહી પરંતુ જામનગર માં પણ જલારામ જયંતિ બંધ રાખવામાં આવી હતી અને આખા ગુજરાત માં બધા કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યાં હતાં અને સાદી રીતે ઉજવવામાં આવ્યાં હતા
વીરપુર માં દર વખત ની જેમ આ વખત નો ઉત્સાહ ભાંગી ને ભુક્કો થય ગયો હતો, અને આખું વીરપુર સાંત જોવા મળ્યું હતું અને થોડો સમય મોન વ્રત રાખવામાં આવ્યું હતું
વીરપુર માં આટલી વસ્તુ બંધ હતી
જેમકે ફટાકડા ફોડવા
રંગોળી કરવી
સંગાર કરવો
રથયાત્રા કરવી વગેરે બધું બંધ રાખવામાં આવ્યું હતું
જો આ માહીતી પસંદ આવી હોય તો ગુજરાત ગીર વેબસાઈટ ઉપર મુલાકાત લેવાનુ ભૂલતા નહિ ધન્યવાદ