તાજેતરમાં મોરબીમાં અનેક લોકોના મોત થયા છે જેનો આંકડો સાંભળીને તમે ચોકી જશો
પાંચમના બીજા દિવસે મોરબીમાં બહોળી સંખ્યામાં જે ઝૂલતો પૂરો નજારો જોવા લોકો ઉમટ્યા હતા. એમાં જ 200 લોકોની કેપેસિટી હોવા છતાં તેમાં 800 લોકો આવી ગયા અને અચલક પુલ ધરાસાઈ થયો
જે શરૂઆતમાં 400 લોકો તો ડૂબીયા જ હતા અને જેમાં 40 બાળકોનો સમાવેશ થાય છે અને ઘણા વડીલો પણ મૃત્યુ પામ્યા છે જેને લઇને આખા મોરબીમાં હાહાકાર મચી ગયો છે
આ સમાચારની જાણ બીએપીએસ ના વડા શ્રી મહંત સ્વામી મહારાજને જાણ થઈ અને મહારાજે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન પ્રાર્થના કરી અને કહ્યું કે બધા લોકો અક્ષરધામમાં જાય તેવી પ્રાર્થના કરી આશીર્વાદ આપ્યા હતા
મોરબીમાં આ ઘટના બની સ્વામીશ્રીએ દુઃખ વ્યક્ત કર્યો હતો
તાજેતરમાં અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનો પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે જેમાં મોરબીમાં બીએપીએસ ના કાર્યકરો તરત સેવામાં દોડી આવ્યા હતા અને લોકોનો બચાવ કર્યો હતો
અને આજે બપોરે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પધારવાના છે અને તાત્કાલિક સિવિલ હોસ્પિટલનો કલર કામ અને રીપેરીંગ કામ કરવામાં આવ્યું. આ ભૂલ માટે કોણ જવાબદાર જરા તમે જણાવજો
તો આવા જ ગુજરાત ગીરમાં બ્લોક જોવા માટે મુલાકાત કરતા રહેજો ધન્યવાદ