નમસ્કાર મા મોગલ ધામ કચ્છ કબરાઉ માં મોગલ સાક્ષાત હાજરાહજૂર છે.
તાજેતરમાં મા મોગલ કચ્છ કબરાઉ પર વસે છે એવા મણીધર બાપુએ આવું કહ્યું હતું આ સાંભળીને તમે પણ ચોકી જશો અને કહેશો ના આ બાપુની વાત સાચી છે.
અગાઉ પણ મણિધર બાપુએ દીકરીઓ માટે instagram કે facebook વાપરવાની ના પાડી હતી. કહ્યું હતું કે જો આપણે ભારતના લોકો હોઈએ તો આપણે સાદા ફોન વાપરવા જોઈએ આ વસ્તુની આપણે કાંઈ જરૂર નથી માં મોગલ સદા આપણી પણ હાજર રહેશે જો આ વસ્તુના પાલન કરશો તો,
તાજેતરમાં સોશિયલ મીડિયા પર માહિતી મળી રહી છે કે મણિધર બાપુએ કહ્યું હતું કે તમે જે લોકો જન્મ દિવસ ઉપર કે કટીંગ કરો છો એ વસ્તુ મને બિલકુલ પસંદ નથી આપણે વિદેશનું હાલત રૂપાલી દીધું છે કે કોણ કાપે વિદેશના લોકોએ એક આપે અને બાપના ફોટા કે મા ના ફોટા પર છરી રાખીને કેક કાફી એ મહાપાક છે.
મણીધર બાપુએ એવું પણ કહ્યું હતું કે હું કેક ને ભેંસનો પોદરો જ કહું છું કેમ કે આ વસ્તુ મને પસંદ નથી અને જે લોકો કેક આપે મા બાપ છે.
જો તમને આ મણીધર બાપુની વાત પસંદ આવે તો આ મણીધર બાપુને માનજો.
નમસ્કાર આ તમામ માહિતી સોશિયલ મીડિયાના આધારિત લીધેલ છે જેની નોંધ લેવી અમારા આવાજ આર્ટીકલ જોવા માટે ગુજરાત ગીર વેબસાઈટને વિઝીટ કરવાનો ભૂલતા નહિ.