મણિધર બાપુની ચેતવણી | બધાને એકજ વસ્તુ નડે છે | મોગલધામ કચ્છ કબરાઉ

0
226
mogaldhan kabrau kachh
mogaldhan kabrau kachh

માં મોગલ તો હાજરાહજૂર છે, કહેવાય છે ને? કે વિશ્વાસ હોય ત્યાં માતાજી આપણી સાથે જ હોય છે.Click 

  • કચ્છ કબરાઉ ખાતે વસે છે એવા મણીધર બાપુએ કહ્યું હતું.
  • કે જો તમારા મન તન સાફ હશે, તો તમારે અહીં મોગલ ધામ કબરાઉ કચ્છ આવવાની જરૂર નથી
  • તમારા દિલમાં જ છે, હંમેશા વિશ્વાસ શ્રદ્ધા રાખશો તો માતાજી તમારા કામ પૂર્ણ કરશે.
  • મણીધર બાપુએ કહ્યું હતું કે અહીં મંદિરે આવતા લોકો માટે કોઈ પક્ષપાત નથી.
  • જેમ કે મોટા નેતા હોય કે કલાકાર હોય કે નાનો વ્યક્તિ હોય .
  • અહીં તો બધા જ સરખા રડતા રડતા આવે છે અને હસતા હસતા જાય છે.
  • મણીધર બાપુ અંધશ્રદ્ધાના વિરોધી છે ,તે પોતાના વીડિયોમાં કહે છે કે.
  • હું દોરા ધાગા ધતિંગમાં માનતો નથી કારણ કે એ લોકોને સામે જ ભુવાને પાડા શબ્દ આપ્યો છે.
  • મણીધર બાપુએ કહ્યું હતું કે ,અહીં સભ્યતા બહુ જ છે,કેમ કે જૂઠું બોલાય નહીં, અને ટૂંકા વસ્ત્ર પેરાઇ નહીં.
  • બાપુએ કહ્યું હતું કે અહીં બધી જ મારી દીકરીઓ છે.
  • જે પછી 80 વર્ષની હોય 60 વર્ષની હોય કે પછી 20 વર્ષની હોય.
  • , બાપુ એટલું જ કહે છે કે મંદિરમાં પૈસા આપશો નહીં.
  • બદલામાં કોઈ ગરીબ દીકરીઓને ભણાવો જણાવો લગ્ન કરાવી આપો.
  • આ હાથથી દાન આપો તો બીજા હાથને ખબર ન પડવી જોઈએ.
  • વિગતવાર જણાવતા મણીધર બાપુ કહે છે કે ,અહીં મોટો વ્યક્તિ કે પછી નાનો વ્યક્તિએ મા મોગલ ને અહી તો બધા સરખા , મણીધર બાપુ કહ્યું કે આપણે બધાએ માં ના કૂખે જન્મ લીધો છે.
  • તો હંમેશા બેન દીકરીઓની ઈજ્જત કરો અને યુવકને ખાસ સલાહ આપતા કહે છે.
  • કે કોઈ પણ વ્યક્તિ કોઈ સ્ત્રી સામે કાતિલ નજરથી ના જોવું જોઈએ એ મહાપાપ છે.
  • માં મોગલ માટે અઢારે વરણ સરખા છે.
  • અહીં અઢારે વરણના લોકો આવી શકે છે ,24 કલાક દરવાજા ખુલા છે બસ એકવાર મા મોગલ ને દિલથી યાદ કરજો તમારા અટકેલા કામ પૂર્ણ થઈ જશે.
  • તમને વધુ ખ્યાલ હોય તો બાપુ દેશ-પ્રેમી પણ છે.
  • તેમને કહ્યું હતું કે દેશને કોઈ પણ રીતે નિયમોનો પાલન ના કરતા હોય તો એમને આદેશમાંથી કાઢી મૂકવો જોઈએ.
  • કોઈપણ ભુવા ભરાડી , દોરા ધાગા ધતિંગ કરતા હોય તો વિજ્ઞાન શાખામાં જાણ કરવી જોઈએ.
  •  અથવા તેમને જાહેરમાં ખુલા પાડી દેવા જોઈએ , હું એ વ્યક્તિનો ખૂબ જ વિરોધી છું.
  • મણીધર બાપુએ કહ્યું હતું કે હું ભુવા ભરાડી  માં માનતો નથી ,પણ હા દવા અને દુઆ બે કરવી જરૂરી છે.
  • પણ વિશ્વાસ શબ્દ એક તમારા મગજમાં ઘુસાડી રાખજો.મણિધર બાપુ આપણા ભારત દેશને માં સમજે છે, તેથી જ કહે છે કે આપણે દેશની રક્ષા કરવી જોઈએ .
  • દરેક ભાઈ-બહેન તરીકે ભાઈચારા તરીકે સભ્યતા નિભાવી જોઈએ.
  • દરેક માં બેન ને સારી દ્રષ્ટિએ જોવા જોઈએ, આપણો દેશ છે તે સંતોનો દેશ છે.
  • ભક્તિનો દેશ છે ,ખેડૂતોનો દેશ છે , તો આપણે બધા નસીબદાર કહેવાય કે , આપણને આવા સરસ ભારત દેશમાં જન્મ મળ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here