PM Modi ના માતાશ્રી Hira Baa નું અવસાન | Latest News

0
171

30 ડિસેમ્બર 2022 આજની મોટી ખબર | રાજ્યના મુખ્ય સમાચાર.

નમસ્કાર આજના મુખ્ય સમાચાર ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માતા હિરાબા દામોદરદાસ મોદી જે તેમની માતા છે.

આજથી બે ત્રણ દિવસ પહેલા હીરાબાની તબિયત લતડી હતી ડોક્ટરોનું કહેવું હતું કે હીરાબાને ગંભીર હાર્ટ અટેક આવ્યો છે અને તેમને તાત્કાલિક અમદાવાદની યુએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ટ્રીટમેન્ટ કરી હતી પરંતુ આવતીકાલે એટલે કે કાલના તેમની તબિયતમાં થોડો સુધારો જોવા મળી રહ્યો હતો.

પરંતુ તાજેતરમાં આજે શુક્રવાર 30 ડિસેમ્બર 2022 ની વહેલી સવારે હીરાભાઈ અંતિમ શ્વાસ લીધા હતા અને સો વર્ષની ઉંમરે નિધન થયું હતું આ ખબર ની જાણ થતા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાત્કાલિક પોતાના ઘરે રવાના થયા હતા અને અંતિમ યાત્રા ન તૈયારી કરી હતી.

જ્યારે અંતિમ યાત્રા ની શરૂઆત થઈ ત્યારે નરેન્દ્ર મોદી હતા અને મોટું દુઃખ વ્યક્ત થયું હતું અને અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા હતા અને તેમના પરિવાર ખાસ લોકો જોડાયા હતા અને નરેન્દ્ર મોદીએ કાન આપી હતી.

નરેન્દ્ર મોદી ની માતાએ શો વર્ષની સદી પાર કરી છે અને હજુ સુધી કોઈની તબિયત પણ ક્યારેક વાંધો ન આવ્યો હતો પરંતુ ઉંમર હતા તેઓની તબિયત લથડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here