પ્રમુખસ્વામી મહારાજ સતાબ્દી મહોત્સવ માં રોજ આટલા લોકો આવે છે

0
174

આજ થી 1 વર્ષ પહેલા પ્રમુખસ્વામી મહારાજ સતાબ્દી મહોત્સવ ની તડામાર તૈયારી ચાલી રહી હતી , જે સફર રહી છે કેમ કે baps ના વડા મહંતસવામી મહારાજે કહ્યું હતું કે કિયારેય ના ઉજવાયો હોય ના ભૂતો ના ભવિષ્યમાં એવો ઉજવવાનો છે.

એમ જ તેની શરૂઆત 15 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી સુધી આ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ શાનદાર ઉજવણી થઈ રહી છે જેમાં 14 ડિસેમ્બરે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તકે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને હાલમાં રોજના લાખો માણસો આવે છે અને રોજ જમાડે છે.

હાલમાં ચીનમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ગંભીર છે તેને ધ્યાનમાં લઈને બીએપીએસના હરિભક્તોએ નક્કી કર્યું છે કે બધા લોકો માર્ચ પહેરીને સેવા આપશે. અને એટલું જ નહીં આ મહોત્સવના સ્થળ ઉપર દવાખાનુ અને આરોગ્ય કેન્દ્ર અને ચીજ વસ્તુ જીવન જરૂરિયાત વસ્તુઓનો ઉપયોગ થઈ શકે જેમ કે બેંક એટીએમ બધી સગવડ સાથે ઊભું કરવામાં આવ્યું છે જેથી લોકોને અગવડતા ઊભી ન થાય.

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ હાલમાં ગિનીસ બુકમાં નામ નોંધાઈ ગયું છે આવો મહોત્સવ ભવિષ્યમાં ક્યાંય ઉજવવાનો નથી.

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ સ્થળ ઉપર સવાર બપોર સાંજ અલગ અલગ પ્રકારનું રોજ જમવાનું મળે છે અને રોજબરોજ આવતા લોકો માટેની સગવડ પણ ઊભી કરવામાં આવી છે, આ મહોત્સવ 1500 વીઘા એટલે કે 600 એકર માં ઉજવાઈ રહ્યો છે.

અનેક લોકોએ લાખો રૂપિયાની નોકરી છોડીને ત્રણ મહિના કે પછી વરસ દિવસ માટે સેવામાં જોડાઈ ગયા છે અત્યારે હાલમાં ૮૦ હજાર લોકો સેવા આપી રહ્યા છે.

અને સાથે જ વાહન વ્યવસ્થા પણ જોરદાર કરવામાં આવી છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here