ગુજરાતી ફિલ્મ અભિનેતા હિતેન કુમારના આ શબ્દ સાચા પડ્યા | હવે હિન્દી ફિલ્મ વાળા ગુજરાતી ફિલ્મની કોપી મારશે

0
205
Vash (2023) - Movie | Reviews, Cast & Release Date
Vash (2023) - Movie | Reviews, Cast & Release Date

वश की कॉपी होंगी 

તાજેતરમાં થોડા સમય પહેલા રિલીઝ થઈ હતી, જે કૃષ્ણદેવ યાજ્ઞિક જે વશ ફિલ્મના ડાયરેક્ટર હતા, અને આ ફિલ્મ હજુ પણ અમદાવાદના મોટાભાગના સિનેમા ઘરોમાં ચાલી રહી છે.

જેમાં મુખ્યત્વે કલાકારો જાનકી બોડીવાળા,હિતુ કનોડીયા,હિતેન કુમાર અને નીલમ પંચાલ જેવા સુપર-ડુપર સ્ટાર કલાકારો હતા,આગળ આ ફિલ્મની વાત કરીએ.

આ ફિલ્મે 2023 માં ધમાલ મચાવી દીધી હતી, અને અત્યાર સુધીમાં એકેય ફિલ્મ ન આવી હોય એવી ફિલ્મ હતી વર્ષ જે સાચે જ બધા જ કલાકારો ની એક્ટિંગ વશ કરી લીધા હતા.

જેમાં આપણા ગુજરાતી ફિલ્મના અમિતાભ બચ્ચન કહેવાતા હિતેનકુમાર એ તાકાતવર, એક્ટિંગ કરી હતી અને એ પછી પ્રેક્ષક મિત્રોને વશ કરી લીધા હતા.

ઘણા સમય પહેલાં હિતેનકુમાર ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ભવિષ્યમાં એવો કોન્સેપ્ટ આવશે, જે હિન્દી ફિલ્મ વાળા આપણી ગુજરાતી ફિલ્મની કોપી મારશે પણ સાચે જ એવું જ બન્યું.

હમણાં ના દિવસોમાં વાયુવેગે સમાચાર વાયરલ થઈ રહ્યા છે,કે હિન્દી ફિલ્મના અજયદેવગર હિતુ કનોડિયાના રોલમાં અને હિતેન કુમારના રોલમાં એક એક્ટર અને હિન્દી ફિલ્મમાં અભિનેત્રી તરીકે જાનકી બોડીવાળાને પસંદ કરવામાં આવી છે.

જે આ ફિલ્મમાં છે, અને જે જાનકી બોડીવાળા જેવી કોઈ હિન્દી, ફિલ્મની એક્ટ્રેસ આવી એક્ટિંગ, કરી જ ના શકે તો આ ફિલ્મની રિમેક બનવા જઈ રહી છે.

ઇતિહાસમાં ડંકો વાગશે કારણ કે ગુજરાતી ફિલ્મની કોપી હિન્દી ફિલ્મો વાળા મારી રહ્યા છે,એની રીમેક બનાવી રહ્યા છે તો કંઈક નવું જ થશે તો આ ફિલ્મની રાહ પણ આપ સૌ મિત્રો જોશો એવી આશા છે.

તો આ ટાઈપની ફિલ્મ આપણા ગુજરાતમાં ખૂબ જ ઓછી બને છે,પરંતુ આ વર્ષ ફિલ્મોએ સાચે જ લોકોને વર્ષ કરી દીધા છે,તો ગુજરાતી ફિલ્મોમાં કંઈક નવું જ છે તમને દોસ્તો હિતેન કુમારની એક્ટિંગ કેવી લાગી એ જરા જણાવજો.

કારણકે જેમનું સપનું હતું પહેલેથી જ વિલન બનવાનું એ સપનું આ ફિલ્મમાં જણાતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હિતેન કુમાર એ એટલી ખતરનાક એક્ટિંગ કરી છે.

કે લોકો તેમનાથી ડરી જાય અને એના અવાજમાં એટલો જાદુ છે કે લોકો વોશ થઈ જાય

દોસ્તો આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારી વેબસાઈટ ગુજરાત ગીર ઉપર આવવાનું ભૂલતા નહીં ધન્યવાદ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here