નમસ્કાર આજે તમને એક એવા પરચા ની વાત કરવાના છીએ, જે સાંભળીને તમે પણ દંગ રહી જશો, કેમ કે માતાજીનું નામ તો તમે સાંભળી જશે, પણ આ એ માતાજી જેનું નામ છે માં મોગલ.
માં મોગલ નો પરચો અપરંપાર છે તમે બધા સોશિયલ મીડિયા પર અત્યારે YouTube પર વિડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે જે મણીધર બાપુ અનેકના દુઃખો દૂર કરે છે, અને લોકોને અંધવિશ્વાસથી દૂર કરે છે,
કચ્છ કબરાઉમાં મા મોગલ વડવાળી માં બિરાજમાન મણીધર બાપુએ કહ્યું હતું કે દીકરીઓએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ આપણી હિન્દુ પરંપરામાં આ વસ્તુ આવતી જ નથી હું બ્રાહ્મણોનો અને અંધશ્રદ્ધાનો ખૂબ જ મોટો વિરોધી છું મને અંધશ્રધ્ધામાં જરાય વિશ્વાસ નથી, હું હંમેશા માં મોગલ ની જ વાત કહું છું,
મણીધર બાપુએ કહ્યું હતું, કે દીકરીઓએ સોશિયલ મીડિયાઓનો ઉપયોગ ઓછો કરવો જોઈએ જેમકે Instagram Facebook જેમાં લોકો ચેટ કરીને અનેક દીકરીઓ ભાગવાના દાખલાઓ બનતા હોય છે, મણીધર બાપુએ કહ્યું હતું કે મોબાઈલ ફોન હંમેશા સાદા વાપરવા જોઈએ જેથી કોઈને તકલીફ ના પડે,
મણીધર બાપુએ કહ્યું હતું કે આ વિજ્ઞાનનો યુગ છે જો મોબાઈલ સારી રીતે ઉપયોગ કરતા આવડે તો તમારા કામનો છે અને જો તમે દૂર ઉપયોગ કરો તો તમારા માટે મોટું દુઃખ આવી શકે છે દીકરીઓ અમને ખાસ ચેતવણી આપી છે કે Instagram થી દૂર રહેજો મારી દીકરીઓ તમારે રોવાનું વારો આવશે, જે ભાગવાના બળાત્કારના મારામારીના બધા જ કિસ્સાઓ આ સોશિયલ મીડિયા ઉપર જ થાય છે,
મણીધર બાપુએ એ પણ કહ્યું હતું કે દીકરીઓએ કોઈ દિવસ ટૂંકા લુગડા પેરવા નહીં, હમેશા આખા લુગડા જ પહેરો મંદિરના સ્થળોમાં થોડી સભ્યતા રાખો. મણિધર બાપુએ મોટી જાહેરાત કરી હતી તો તમારું શું કહેવું છે મણીધર બાપુ વિશે જો આ વાત ગમે તો અચૂક શેર કરજો, અને અમારા ગુજરાત ગીર વેબસાઈટ ઉપર વિઝીટ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ.