Aliya Bhatt એ baby ને જન્મ આપ્યો રણબીર કપૂર બાપ બની ગયો

0
380

નમસ્કાર આજે તમને વાત કરવાના છીએ બોલીવુડની એવી હિરોઈન આલિયા ભટ્ટ વિશે

આલિયા ભટ્ટે હાલમાં મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં બેબીને જન્મ આપ્યો છે તેના પતિ રણબીર કપૂર પણ ખૂબ જ ઉત્સાહી છે જેમણે કહ્યું હતું કે મારી ઘરે લક્ષ્મી પધાર્યા

આલિયા ભટ્ટે નાની ઉંમરમાં લગ્ન કર્યા હતા. જેમાંના રણબીર કપૂર આલિયા ભટ્ટ તથા દસ વર્ષ મોટા છે અને તેઓ ઋષિ કપૂરના પુત્ર છે આલિયા ભટ્ટે મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં કેએફસી કોડ હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર નું નવું ફિલ્મ બ્રહ્માસ્ત્ર જે હાલમાં નજીકના સિનેમા કરવામાં ચાલી રહ્યું છે જે ફિલ્મ આખું વીએફ એક્સ છે

આગળ વાત કરીએ તો આલિયા ભટ્ટ ને દુખાવો ઉપાડતા તાત્કાલિક રણબીર કપૂર હોસ્પિટલ લઈ આવ્યા હતા અને તેમને અચાનક ખુશીના સમાચાર મળ્યા કે તેમની ત્યાં લક્ષ્મીજી જનમ્યા છે

થોડા સમય પહેલા આલિયા ભટ્ટે પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં બેબી સુવર ના ફોટા અપલોડ કર્યા હતા તે પછી અંદાજ લગાવવામાં આવી ગયું હતું કે તેમની ઘરે ચોક્કસ સમયમાં જન્મશે જેમાં તે પ્રેગનેટ જોવા મળી રહેલા ફોટા પાડ્યા હતા

આ માહિતી સોશિયલ મીડિયાના આધારિત લીધેલી છે જેની નોંધ લેવી .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here