ગુજરાતી ફિલ્મના ના સુપર સુપર સ્ટાર ની તબિયત અચાનક લથડી .
દેશ – વિદેશ માં પ્રખ્યાત જૂના અને જાણીતા હિતેન કુમાર ની તબિયત અચાનક લથડી છે જે હાલ મુંબઈ ની હોસ્પિટલ માં દાખલ છે.
હિતેન કુમારે તેમના ફેસબૂક એકાઉન્ટ માં પોસ્ટ લખી હતી કે મને કોઈએ કોલ કે મેસેજ કરવો નહિ, હુ સામેથી 2 થી 3 દિવસ માં તમારો સામેથી સંપર્ક કરીશ મને કંઈ નહી થાય હજુ મારે 15 વર્ષ કાઢવા ના છે અને મારી શારીરિક સમસ્યાને કારણે મારી તબિયત લથડી છે.
હિતેન કુમાર ની પહેલી ફિલમ, “દેશ રે જોયા દાદા પરદેશ જોયા ” આ ફિલ્મ એ દેશ – વિદેશ માં ધામલ મચાવી હતી અને કરોડો રૂપિયા નો ખર્ચો કર્યો હતો અને એક પછી એક હિટ ફિલ્મ મહિયાર માં મનડું નથી લાગતું જબરદસ્ત ફાઇટ થી પારિવારિક ફિલમ લાવતા રહ્યા અને લોકો ને ખુબ પસંદ પડી.
જીવન માં હિતેન કુમારે ઘણી મહેનત સંઘર્ષ કર્યાં છે, હાલ માં છેલ્લો દિવસ નાં ડાયરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક ની ફિલ્મ “વશ” નામની ફિલમ નું શુટિંગ પૂરું જેમા હિતેન કુમાર છૅ ટોટલ નવા જ અંદાજ મા છે.
એવા માં હિતેન કુમાર ની તબિયત લથડી હતી, ઘણા ફ્રેન્ડ નારાજ છે પણ કોઈએ નારાજ થવાની જરૂર નથી.
તો આવી લેટેસ્ટ માહિતી માટે અમારી ગુજરાત કી વેબસાઈટ પર વિઝીટ કરવાનો ભૂલતા નહીં ધન્યવાદ.