નમસ્કાર મિત્રો તમને જણાવી દઈએ કે હાલમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો હતો એમ જ મતગણતરી નો સમય હોય એટલે 20-20 વનડે મેચ હોય તેવો માહોલ હોય છે.
ચૂંટણીને લઈને લોકો તાળામાં તૈયારીઓ કરી રહ્યા હતા એમ જ વધતી જતી મોંઘવારી જેમ કે પેટ્રોલ ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવ તેમજ અનેક વસ્તુઓ જેમકે લોખંડ પીતળ એસ એસ સોનુ ચાંદી કે પછી ઇલેક્ટ્રોનિક આઈટમ થી માંડીને પ્લાસ્ટિકની વસ્તુઓ પણ મોંઘી થઈ હતી અને 18 થી 28 ટકા જેટલો જીએસટી ઘાલવામાં આવ્યો હતો.
આજનો ગોરીને લઈને લોકો પરિવર્તન માટે નક્કી કર્યું હતું એમ જ ગુજરાતની પબ્લિકો સાવ કંટાળી ગઈ હતી ગરીબ ગરીબ બની ધનિક બની, અંતે નક્કી કર્યું કે હવે આપીશું આમ આદમી પાર્ટીને જ મત જેમાં સીએમના ચહેરા તરીકે ઈશુદાન ગઢવી ને પસંદ કરવામાં આવ્યા અને ગુજરાત પ્રદેશના પ્રમુખશ્રી ગોપાલભાઈ ઇટાલીયા પણ મહેનત કરી અને છેલ્લે છેલ્લે અલ્પેશભાઈ કથીરિયા પણ આવી ગયા.
બોડી સંખ્યામાં પબ્લિકોને એકઠી કરી અને લોકો પણ સહમત થઈ ગયા કે હવે આ વખતની પાર્ટી એટલે કે ઝાડુ આમ આદમી પાર્ટીને મોત આપીશું દિલ્હીના મુખ્યમંત્રી વારંવાર ગુજરાત આવીને મહેનત કરતા દિલ્હીના મુખ્યમંત્રી ભાગવત માન પણ આવીને મહેનત કરતા આ મહેનત પાછળ પરસેવો રાત દિવસ એક કર્યો તો પણ અંતે હાર મળી.
આજે તારીખ 8 એ મત ગણતરી હતી પરંતુ આમ આદમી પાર્ટીના મોટા ચહેરાઓ જેમકે ગોપાલ ઇટાલીયા ઈશુદાન ગઢવી અને અલ્પેશ કથીરિયા જેવા ચહેરાઓને એક પણ સીટ ના મળી હતી અને હાર જોવા મળી હતી.
આમ આદમી પાર્ટીના હાર પાછળના કારણો આ હોઈ શકે છે
ઇવીએમ મશીનમાં ખોટખા પણ હોવી, સોશિયલ મીડિયામાં જુના વિડીયો અને ફરતા કરવા, જેમાં ગોપાલ ઇટાલીયા ના જુના વિડીયો વિવાદિત વિડિયો એડિટિંગ કરી કરીને પબ્લિક સુધી ફેરવ્યા જેમાં પબ્લિકે પીછેહટ કરી અને નેગેટિવિટી ફેલાવવાનો પ્રયાસ કર્યો એટલે આમ આદમી પાર્ટી ના આવી.
છેલ્લા 27 વર્ષથી રાજ કરતાં ભાજપ સરકારે આજ સુધી કોઈ સસ્તી વસ્તુઓ આપી જ નથી ગરીબ ગરીબ બનતા જાય છે પૈસાવાળા પૈસાવાળા બનતા જાય છે.
તમારું શું કહેવું છે મંતવ્ય ચોક્કસ આપજો તો અમારા આવા જ આર્ટીકલ જોવા માટે ગુજરાત ગીર પર વિઝીટ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ.