નમસ્કાર દર્શક મિત્રો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ જે અમદાવાદમાં તારીખ 15મી ડિસેમ્બર થી લઈને 15 મી જાન્યુઆરી સુધી જોરદાર ઉજવવાનો છે, ન ભૂતોના ભવિષ્યથી જેમાં 80 થી 90,000 હરિભક્તો સેવા આપી રહ્યા છે, જેને લઈને કેટલાય એવા હરિભક્તો છે જેની વાત કરવી પણ અને સાંભળીને તમે પણ ચોકી જશો.
લાખો હરિભક્તો રોજના દર્શને આવે છે જેમાં કેટલાય એવા હરિભક્તો છે જેમણે 35 દિવસથી લઈને ત્રણ મહિના સુધીની સેવા આપી રહ્યા છે કેટલાય તો વરસથી થી સેવા આપી રહ્યા છે એમ જ ૮૦ થી ૯૦ હજાર રૂપિયાની સેલેરીવાળા હરિભક્તો તે નોકરી છોડીને પણ સેવા આપી રહ્યા છે.
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ જે પ્રમુખસ્વામી મહારાજ એ ઘણા એવા જીવનમાં કામ કર્યા છે લાખો હરિભક્તોને વ્યસન છોડાવ્યા છે દારૂથી મુક્ત કર્યા છે અને સત્સંગી કર્યા છે એમને લઈને આ હરિભક્તો બાપાને રાજી કરવા માટે સેવા આપી રહ્યા છે.
તાજેતરમાં જ આ એક હરિભક્તોનો પ્રસંગ જે નીચે મુજબ છે
🇦🇹 📿 શ્રી ધર્મેશ ભાઈ મકવાણા ,
ગોરેગાંવ, મુંબઈના BAPSના શનિષ્ઠ, સેવાભાવિ કાર્યકર છે.
પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં ઓડિયો- વિડીયો વિભાગમાં સ્વયંસેવક તરીકે સેવા આપે છે
આજે ( ૯ – ૧ – ૨૩) તેમના પિતા શ્રી જયંતીભાઈ મકવાણા , ઉંમર ૮૮ વર્ષે, રાત્રેના ૯:૩૦ વાગે અક્ષર નિવાસી થયા છે- (ધામમાં પધાર્યા છે)…
ગુરુ હરી મહંત સ્વામી મહારાજની ઓડિયો પ્રવચનમાં આજ્ઞામાં હતી, કે ૧૮ તારીખ સુધીની સેવા પૂર્ણ કરી પછી જ ઘરે જવું , તેથી ધર્મેશભાઈ ૧૮ તારીખ સુધી સેવા પૂર્ણ કરી પછી જ ઘરે જશે… તો આ છે લાડલા હરિભક્તની વાત
નોંધ… આ તમામ માહિતી ઇન્ટરનેટના માધ્યમથી સોશિયલ મીડિયામાંથી લીધેલ છે જેની નોંધ લેવી ધન્યવાદ