મોરબી નો જુલતો પુલ તૂટયો 400 લોકો ડૂબ્યાં

0
156

મચ્છુ નદી પર આવેલ જુલતા પુલ વચે થી કટકા થય ગયા તમે જોઈને ચોંકી જાસો 

શહેર માં આવી ઘટના બનતી હોય છે પરંતુ મોરબી ની આ ઘટના દુખદ ઘટના છે કેમ કે વર્ષો પહેલા મોરબી માં હોનારત આવ્યું હતું જેમાં લાખો લોકો ના મોત થયા હતા ને એમાં પાછી આ ઘટના સામે આવી છે શહેર નો જગવિખ્યાત જુલતો પુલ તૂટી ગયો છે માણી નગર મંદીર ખાતે આવેલ મચ્છુ નદી પર આવેલ જુલકતો પુલ અધ વછે થી કટકા થય ગયા છે .

જુલતા પુલ પર રહેલ અનેક લોકો ગરકાવ થય ગયા છે મળતી માહિતી પ્રમાણે 500 થી વધુ લોકો ડૂબ્યાં છે જે આ પુલ નવા વર્ષ એટલે કે બેસતા વર્ષ ના દિવસે ખુલ્લો મૂકયો હતો .

મોરબી નો જુલતો પુલ નવા વર્ષ માટે વડીલો બાળકો ,મહિલાઓ માટે ખુલ્લો મૂક્યો હતો ત્યારે ઓરેવા ગ્રુપ ના md જુલતા પુલ ને ખુલ્લો મૂકયો હતો ને આ પુલ પર રિપેરિંગ કામ ચાલુ હોવાથી બંધજ કરાયો હતો તેને રૂપીયા 2 કરોડના ખર્ચે રિપેરિંગ  કરવામાં આવ્યું હતું અને આ જ રીતે જુલતો પુલ બંધ કરવામાં આવ્યો હતો ધન્યવાદ

આ મહિતી પસંદ આવી હોય તો જરૂર આગળ મોકળજો

આવી નવી માહિતી ગુજરાત ગીર પર જોવા મળસે અને સત્ય માહિતી મોકળીશું તો આ વલોગ ને લાઇક કરજો આગળ મોકલો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here